સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.

જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .

વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!😁😃😆😂🤣😅🤗😫😩
સાસુમા ત્યા ને ત્યા બેભાન



પતિ પાણીમાં માથુ નાખીને બેઠો હતો.

પત્ની : આ શુ કરો છો?

પતિ : આજ કાલ મગજ ચાલતૂ નથી તો પંચર તો નથી ને ચેક કરુ છુ.

પત્ની – મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ – (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.

ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.


ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ?
પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી
ડૉક્ટર : તો ના પાડી દેવાય ને
પેશન્ટ : તો 32 એ 32 તુટી જાત

ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.

😂😂😂😂😂😂😂


જમાઇ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને “તમે” કહીને જ બોલાવે….

કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં માન આપવામાં આવે છે


ધીમે ધીમે બધી એપ બંધ થઈ જશે,
અને એક જ એપ ચાલુ રહેશે..

આરોગ્ય સેતુ.🤣🤣

નીંદ નહીં આતી રાત કો
ચેન નહીં આતા દિન મેં

મેને પૂછા રબ સે
કયા યહી પ્યાર હે ….!

રબ ને કહા :
….પંખો …ફૂલ કરી ને શુંઇ જા ….ગરમી મા બધા ને આવુ જ થાઈ

ના 3 જી

ના 4 જી

હવે

તો

શિવ જી


ઘરમાં ૫૦૦ કે ૨૦૦૦ ની ચલણી નોટો પડેલી હોય,

તે ધીમે ધીમે વાપરતા જાજો..હો

૮ મી નવેમ્બર નજીક આવી રહી છે
પેલા નવરા પાસે કશુ કામ નથી..
બૈરા છોકરા વગર નો છે…
😝😂😂
આતો ખાલી યાદ કરાવ્યુ


ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”

ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે


ટીચર. સૈનુ. આપણે. દરોજ. બદામ. ખાઇએ તો શુ. થાય
સૈનુ પતી. જાય

ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

ગુજરાતી રમુજ :
બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.