ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ?
પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી
ડૉક્ટર : તો ના પાડી દેવાય ને
પેશન્ટ : તો 32 એ 32 તુટી જાત

Loading views...



😷 *પતી : આ કેવી ખીર બનાવી પ્રિયે?*
*પત્ની: કેમ આર્ય?*

*પતિ: દૂધ પેટમાં ગયું અને “ચોખા” તો વાટકી માં જ રહી ગયા…..*

*પત્ની: અરે, ખીર પિતા પહેલા “માસ્ક” તો ઉતારવું તું ને……!!!*
😂😷😂😷😂

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુ: “ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?”
ડોક્ટર: “ચોક્કસ, સો ટકા”
બાપુ: “તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો”

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”

Loading views...