ઘનશ્યામ સાચપરા Leave a comment ગુજરાતી રમુજ : બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો બાપુ : શું કરે છે? ભીખારી: ખાઉં છું. બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ? ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું. Copy