Sub Categories

એકવાર ટીચરે છોકરાઓ ને કીધુ કાલે બધાએ લિલા કલરનો યૂનિફોમ પેરિ આવવા નો…🤢🤢🤢
તો બધા છોકરા પહેરિ આવ્યા.😬😬
બસ ટિચરજ કાળા કલરનિ સાડી પેરિ ને આવ્યા..👹👹👹
ટીચરે છોકરા ઓ ને કીધુ હૂ કેવિ લાગુ છૂ..😜😜😜
તો છોકરાઓ કે લીલા ધાસ મા કાળિ ભ🙏🙏🙏🙌👯👎✊
ગમે તો આગળ બિજા ને મોકલો

Loading views...



પતી… “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

🤷🏼♀પત્ની….“કેમ? હું તમને જાડી લાગુ છું?’

💁🏻♂પતી… “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

🤷🏼♀પત્ની…. “ તમને હું માંદિ લાગુ છું??”

💁🏻♂પતી… “ તારે ન આવવું હો તો પડી રહે!!

🤦🏼♀પત્ની…. “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

🙆🏻♂પતી… “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

🙎🏼♀પત્ની…. “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

🤦🏻♂પતી… “ જો મેં એવું નથી કહ્યું!!”

🙍🏼♀પત્ની…. “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

🧟♂પતી… “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

🙅🏼♀પત્ની…. “ મને કચકચણી કહો છો?

🤦🏻♂પતી… “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

🤷🏼♀પત્ની…. ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

🚶🏼♂પતી… “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

🤷🏼♀પત્ની…. “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

🙆🏻♂પતી… “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

🧟♀પત્ની…. “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!”

🤷🏼♀🙇🏻♂આને ક્યા પોગવું?

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”

Loading views...

જો
પૃથ્વી ઉપર તમારું વજન 100 કિલો છે
તો મંગળ ગ્રહ ઉપર 38 કિલો હશે..
અને ચંદ્ર ઉપર તો માત્ર 16.6 કિલો

મતલબ કે
તમે જાડા જરાય નથી..
ફક્ત ખોટા ગ્રહ ઉપર આવી ગયા છો

તો ભોજન નહીં, ગ્રહ બદલો

*ઈસરો દ્વારા જન હિતમાં જારી*

Loading views...


નીંદ નહીં આતી રાત કો
ચેન નહીં આતા દિન મેં

મેને પૂછા રબ સે
કયા યહી પ્યાર હે ….!

રબ ને કહા :
….પંખો …ફૂલ કરી ને શુંઇ જા ….ગરમી મા બધા ને આવુ જ થાઈ

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.

😂😂😂😂😂😂😂

Loading views...


ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?

Loading views...


ગુજરાતી રમુજ :
બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુ: “ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?”
ડોક્ટર: “ચોક્કસ, સો ટકા”
બાપુ: “તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો”

Loading views...


ગુજરાતી રમુજ :
પોલીસ: “અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે”
બાપુ: “હે ??????”
થોડી વાર વિચાર્યું પછી…. “તો હાલો ગરબા ચાલુ કરો”

Loading views...


ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.

Loading views...


ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે

Loading views...

ગુજરાતી રમુજ :
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:- આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”

Loading views...