ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
Related Posts
ગુજરાતી રમુજ : બાપુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 બાપુ:- તો હાલો ગણવા માંડો.