ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.
Related Posts
*સ્કૂલ વાળી…* નમણી હોઈ છે. 😇 *કોલેજ વાળી…* જોરદાર હોય છે.😋 *બાજુ વાળી…* કડક હોય છે.😁 *ઑફિસ વાળી…* મીઠી હોય Continue Reading..