ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.
Related Posts
પતી… “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!” 🤷🏼♀પત્ની….“કેમ? હું તમને જાડી લાગુ છું?’ 💁🏻♂પતી… “ અરે જાડા હોય એ જ વોકીગ Continue Reading..
ધીમે ધીમે બધી એપ બંધ થઈ જશે, અને એક જ એપ ચાલુ રહેશે.. આરોગ્ય સેતુ.🤣🤣