ગુજરાતી રમુજ :
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,
ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા – તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી – તારા લીધે મારું ઘર ગયું,
ત્રીજી ફેકી – તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે – તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી
Sub Categories
ક્યારેય ના સાંભળેલી વાતો very important for Gk
➖ભારત માં ૯૫% લોકો દૂધ નથી પીતા.
➖ યુ.કે. માં હજુ સુધી જુડવા કોઈ જન્મ્યું જ નથી.
➖નેપાલ માં ટાઈગર માણસો સાથે સુવે છે.
➖સાપ ને અગર હવા માં ઘા કરીએ તો એ ૧૦ મીનીટ સુધી ઉડી શકે છે.
➖ઝીબ્રા ને દિલ જ નથી હોતું.
➖વાંદરાવ ચાઈનીઝ ભાષા સમજી શકે છે.
➖હાથી ની પુછ્ડી ના ૧ વાળ થી દિવસ માં ૩ વખત મોબાઈલ ની બેટરી ચાર્જ થઇ શકે છે.
આ બધા લખેલા પોઈન્ટ તદન ખોટા છે
શાંતી થી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
😁બાકી થાય ઈ કરી લેવુ🙋 😁
*સ્કૂલ વાળી…* નમણી હોઈ છે. 😇
*કોલેજ વાળી…* જોરદાર હોય છે.😋
*બાજુ વાળી…* કડક હોય છે.😁
*ઑફિસ વાળી…* મીઠી હોય છે.☺
*ઘર વાળી…* ફિક્કી હોય છે.😒
*હોટલ વાળી…* મસ્ત હોય છે.😉
*ફાઈવ-સ્ટાર વાળી…* મોંઘી હોય છે.🤩
પણ એક વાત છે યાર…
*…ચા*☕ એટલે *ચા…*😊 એના વગર ચાલે જ નહીં.
😂 *ખબર નઈ શું-શું વિચાર્યું હશે તમે…*
મેસેજ જૂઓ જરા કે…કોઈ *સંસ્કારી* એ મોકલ્યો છે…
🙄🙄 *વિચાર બદલો તો દેશ બદલાશે…*
બાકી એકલો મોદી બિચારો શું-શું બદલશે…😝😝
ના હસ ને મેં હે ,
ના મુસ્કુરા ને મેં હે ,
જીંદગી કા મજા તો ,
લડકિ પટા ને મે હે .