ઘનશ્યામ સાચપરા Leave a comment ગુજરાતી રમુજ : બાપુ: “ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?” ડોક્ટર: “ચોક્કસ, સો ટકા” બાપુ: “તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો” Copy