ઘનશ્યામ સાચપરા Leave a comment ગુજરાતી રમુજ : બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.” બાપુ: “કેટલા રૂપિયા થશે?” ડોક્ટર: “૩૦૦૦” બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.” Copy