ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
Related Posts
ગુજરાતી રમુજ : બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે? બીજા બાપુ- ‘ગુગલ Continue Reading..
ગુજરાતી રમુજ : બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા. Continue Reading..
સાધુ : અમે વર્ષો સુધી બોલીયે નહીં તેને મૌન વ્રત કહીયે છીયે. સંસારી : અમે તેને લગ્ન કહીયે છીયે.
ગુજરાતી રમુજ : દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી, ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા, પેલી ફેકી ને Continue Reading..
ગુજરાતી રમુજ : બાપુ:- આ ટામેટા કેમ આપ્યા? શાકવાળી:- 20 ના 500 બાપુ:- તો હાલો ગણવા માંડો.
જો પૃથ્વી ઉપર તમારું વજન 100 કિલો છે તો મંગળ ગ્રહ ઉપર 38 કિલો હશે.. અને ચંદ્ર ઉપર તો માત્ર Continue Reading..