ઘનશ્યામ સાચપરા Leave a comment જો પૃથ્વી ઉપર તમારું વજન 100 કિલો છે તો મંગળ ગ્રહ ઉપર 38 કિલો હશે.. અને ચંદ્ર ઉપર તો માત્ર 16.6 કિલો મતલબ કે તમે જાડા જરાય નથી.. ફક્ત ખોટા ગ્રહ ઉપર આવી ગયા છો તો ભોજન નહીં, ગ્રહ બદલો *ઈસરો દ્વારા જન હિતમાં જારી* Copy