ઘનશ્યામ સાચપરા Leave a comment ગુજરાતી રમુજ : પોલીસ: “અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે” બાપુ: “હે ??????” થોડી વાર વિચાર્યું પછી…. “તો હાલો ગરબા ચાલુ કરો” Copy