જમાઇ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને “તમે” કહીને જ બોલાવે….
કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં માન આપવામાં આવે છે
Loading views...
જમાઇ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને “તમે” કહીને જ બોલાવે….
કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં માન આપવામાં આવે છે
Loading views...
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.
જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .
વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!
સાસુમા ત્યા ને ત્યા બેભાન
Loading views...
પતિ પાણીમાં માથુ નાખીને બેઠો હતો.
પત્ની : આ શુ કરો છો?
પતિ : આજ કાલ મગજ ચાલતૂ નથી તો પંચર તો નથી ને ચેક કરુ છુ.
Loading views...
ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ?
પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી
ડૉક્ટર : તો ના પાડી દેવાય ને
પેશન્ટ : તો 32 એ 32 તુટી જાત
Loading views...
*કાકી*:~ અલી!!તારૂ લગન થઈ ગયુ!!??
*છોકરી*:~હા!!!કાકી!!
*કાકી*:~પતિ શુ કરે છે તારો!!???
*છોકરી*:” *પસ્તાવો*”
Loading views...
રાજકોટથી છોકરાવાળા સુરત છોકરી
જોવા આવ્યા. . .
છોકરી: તમે શું કરો છો? . .
છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં ‘ગ્રીન સ્ટીક વૂડ’નો બિઝનેસ છે.
છોકરી: એટલે શું? . .
છોકરો: દાતણ વેચુ છું ગાંડી..
Loading views...
સાધુ : અમે વર્ષો સુધી બોલીયે નહીં તેને મૌન વ્રત કહીયે છીયે.
સંસારી : અમે તેને લગ્ન કહીયે છીયે.
Loading views...