Dimple Leave a comment ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ? પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી ડૉક્ટર : તો ના પાડી દેવાય ને પેશન્ટ : તો 32 એ 32 તુટી જાત Copy