MOHIT GADHVI Leave a comment રાજકોટથી છોકરાવાળા સુરત છોકરી જોવા આવ્યા. . . છોકરી: તમે શું કરો છો? . . છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં ‘ગ્રીન સ્ટીક વૂડ’નો બિઝનેસ છે. છોકરી: એટલે શું? . . છોકરો: દાતણ વેચુ છું ગાંડી.. Copy